વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો
આમ તો વાતચીત દરમિયાન વિશ્વમા અગણીત પ્રકારની ટેવો ધરાવતા લોકો જોવા મળે છે. પરંતુ અહિયા મુખ્ય ૧૪ પ્રકારના લોકોને, લખાણમા ઉપયોગ કરાતા વિરામચિન્હો સાથે સરખાવીને રસપ્રદ તારણ આપવામા આવ્યુ છે. વાંચીને તમને પણ ચોક્કસ મજા પડશે. ! ૧ — મુંગામંતર એટલે, પુર્ણ વિરામ . ( . ) ૨— કામ પુરતુ જ બોલનારા એટલે, અલ્પ વિરામ . ( , ) ૩ — વધારે પડતા સવાલ પુછનારા એટલે, પ્રશ્નવાચક ચિન્હો ( ? ) ૪ — બધી વાતચીત ટુંકમા પતાવનારા એટલે, લોપક ચિન્હ ( ' ) ૫ — દરેક વખતે બીજા સાથે સરખામણી કરનારા એટલે, ઈક્વલ ચિન્હો ( = ) ૬ — વાતચીત દરમિયાન વચ્ચે થોડુ અટકીને વિચાર્યા પછી બોલનારા એટલે અર્ધ વિરામ ( ; ) ૭ — વાતવાતમાં આશ્ચર્ય પ્રકટ કરતા અને ચહેરા દ્રારા એકસપ્રેશન રજૂ કરતા લોકો એટલે, ઉદગાર ચિન્હો ( ! ) ૮ — દરેક વાતમાં અન્ય વ્યક્તિઓએ બોલેલી કે લખેલી વાતોના દાખલા આપનારા એટલે, અવતરણ ચિન્હો ( " "...