Jay ma mogal, Jay Khodal

જય માં મોગલ.ખોડલ 

મિત્રો આજે હુ ખુબ ખુશ છુ.
કેમકે આજે મને મારી ભાષામા blogger દ્રારા મારા પોતાના વિચારોને દુનિયા સમક્ષ રજુ કરવાનો,
એક સુંદર અવસર પ્રાપ્ત થયો છે.

મારા દિમાગમા હમેશા અવાનવા આઈડીયાઝ  આવતા હોય છે. અને એવા ઘણાબધા વિચારો હોય છે. જેમ કે સમાજ, પર્યાવરણ, પાણી, દુનિયા..
અથવા તો ધંધામા કેમ પરિવર્તન કરવાથી સરળતા થઈ શકે એમ છે. આ બધી વાતો હુ મારા મિત્રો સમક્ષ કરતો,પરંતુ એ લોકો ઘણી વખત મારી વાતોને હસવામા કાઢી  નાંખતા હતા.પરંતુ હવે હુ આપની સમક્ષ આવા અવાનવા આઈડીયાઝ રજુ કરતો રહીશ,
Jay ma mogal Jay khodal in gujrati


 તો મિત્રો અહીં હુ મારા લેખ ને વિરામ આપુ છુ.જલ્દી થી એક નવા આઈડીયાને લઈ તમાારા ઈંતઝારની પુર્તિ કરીશ.
ધન્યવાદ.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Information about Gajera surname

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો