ડાયાબિટીશ મટી શકે છે...!
ડાયાબિટીસ મટી શકે છે...! અને હાઈ બ્લડ પ્રૅશર પણ ભાગી જાય છે.
મારા એક દોસ્તને આજથી પાંચેક વરસ પહેલા લગભગ 300 જેટલી ડાયાબિટીસ આવી હતી. અને સાથે high BP પણ ખરુ,
ઉપરનુ 170 તથા નીચેનુ લેવલ 100 જેટલુ અધધ...(યાદ રહે high BP મા ઉપરનુ દબાણ કદાચ 170-180 જેટલુ હોયતો એટલુ બધુ ટેન્શન જેવું ના હોય. જોકે ખતરોતો ખરોજ, પરંતુ નીચેનુ લેવલ 100 ઉપર જાય એટલે ખતરનાક ગણાય.એમણે ત્યાર બાદ બીપીની દવાય ચાલુ કરી.
એ સમયે લગભગ એમની ઉમર ૩૫ વરસ ની હતી. ૩૦૦ જેટલી સુગર આવી એટલે સ્વભાવિક છે કે ડાયા બિટીશની દવા ચાલું કરવીજ પડે, એમને પાછો વાર તહેવાર અને લગ્ન પ્રસંગ દરમિયાન ખાવાનો ક્ન્ટ્રોલ ના હોય.
આમતો એમને ગળામણ પહેલેથીજ વધારે વ્હાલુ ખરુ. એટલે પ્રસંગોપાત પુરુ પેટ ભરીને દાબી જાય.
' એમ સમજો કે એમને દોડવું હોય અને ઢાળ મળે.'
આમ તો રોજ સવાર-સાંજ ચાલવા પણ જાય.આખા દિવસ દરમિયાન ચાર પાંચ કિલોમીટર જેટલું અંતર કાપી આવે.
પણ છતાય જમ્યા બાદ સુગર લૅવલ 150-170 જેટલુ ક્યારેક તો 200 પણ આવે. પ્રંસગોપાત દાબી લેવાના કારણે....!તથા ભુખ્યા પેટે લેવલ 80-90 જેટલુ આવતુ હતુ. ક્યારેક વઘારે પણ હોય.
(એક વાત નોંધ કરજો કે ભુખ્યા પેટે સુગર જા- જા ભાગે 80-90 mg જેટલી આવતી હતી.)
(કપાલભાતિના પ્રયોગથી ખાસતો આપની પેટની તથા બીજી વધારાની ચરબી ઘટાડી શકાય છે. ટુંકમાં સ્થુળકાય લોકો માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે )
ત્યાર બાદ થોડા મહિના પછી, એમણે કપાલભાતિ તથા અનુલોમ - વિલોમ પ્રાણાયામ ચાલુ કર્યા.એ સાથે થોડો વખત બાદ સવારે નરણા કોઠે બે - ગ્લાસ જેટલુ ગરમ પાણી પીવાનુ શરુ કર્યુ, અને 'બાબા રામદેવ 'ની ડાયાબિટીસની દવા " મધુનાશીની " પણ ત્રણેક વરસ જેટલી લીધેલી. અને એ આર્યુવેદિક દવાના કારણે પેલી એલોપૅથી ની ઘાતક ટીક્કડીઓ ઓછી લેવાનુ કરી શકાયું...
(યાદ રહે એમની પ્રકૃતિ કફ પ્રધાનતા વાળી છે.એટલે થોડું ગરમ પાણી પિવાથી એસિડીટી જેવી સમસ્યા ના થઈ હોય.
અમુક પિત્ત પ્રકૃતિના લોકોને ખાસ કરીને ઉનાળા દરમિયાન ગરમ પાણી પિવાથી એસિડીટીનો પ્રોબ્લૅમ થઈ શકે છે )
બીજુ high BP માટે થોડા સમય પછી એલોપૅથી સાથે એમણે બાબા રામદેવ ની આર્યુવૈદિક દવા જે "મુક્તાવટી "તરીકે ઓળખાય છે એ લેવાનુ ચાલુ કર્યુ, અને ધીમે -ધીમે એલોપેથીક મેડીસીન માં ઘટાડો કરતા ગયા.

સાથે પેલુ
_ કપાલ ભાતિ _ તથા અનુલોમ - વિલોમ
પણ ચાલુ હતુજ.
આમ ને આમ લગભગ સાડા ચાર વરસ ઉપર થઈ ગયા હશે.ત્યાર બાદ છેલ્લા પાંચેક મહિનાથી બધા રીપોર્ટ નોર્મલ આવતા હતા. હવે છેલ્લા ચાર પાંચ મહિનાથી બધીજ એટલે દેશી- વિદેશી ડાયાબિટીશની તથા હાઈ બીપીની દવા બિલ્કુલ બંધ કરી દિધી છે. ગળામણ પેટ ભરીને ખાય છે છતાય
બન્નેના રીપોર્ટ નોર્મલ આવે છે. હાલમા હજી નિયમત કપાલભાતિ તથા અનુલોમ વિલોમ, સાથે સવારમા બે ગ્લાસ પાણી પિવાનો પ્રયોગ નિત્ય ચાલું છે.બની શકે બધાને આવો ફાયદો કદાચ ના પણ થાય. છત્તાય એક વાત યાદ રાખવા જેવી ખરી કે જો નાની ઊમર હોય, અને નિયમત પ્રાણાયામ કરવામા આવે, તથા વિશ્વાસપાત્ર આર્યુવેદિક કંપની ની દવાથી આ રોગ નાબુદ થઈ શકે છે ખરો.....

........🅱
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you